ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા મહાદેવ વાડામાં સ્થિત શ્રી બુદ્ધભટ્ટી કુટુંબના સુરધન દાદા સુરાપુરાની ડેરી ખાતે શનિવાર તારીખ 30 ના રોજ બુદ્ધભટ્ટી પરિવારના હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. આ હવન જામનગરના સ્વ. જમનાદાસ દામોદર બુધ્ધ પરિવાર દ્વારા યોજાયો છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે બુદ્ધભટ્ટી પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech