જામનગર એરપોર્ટ પર સેલીબ્રીટીઓનો જમાવડો: થર્ટીફર્સ્ટની ચાલતી ધમાકેદાર ઉજવણી

  • December 30, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ ટાઉનશીપમાં થર્ટીફર્સ્ટની ખાસ ઉજવણીમાં બોલીવુડના તેમજ અનેક સેલીબ્રીટીઓ જોડાયા હતાં જેમાં બોલીવુડના જાણીતા અભિનેત્રી શીલ્પા સેટ્ટી પરીવાર સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.



 ત્યારબાદ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર તેમજ લોકસભાના સાંસદ મનોજ તીવારી પણ ગઇકાલે ઉજવણીમાં જોડાવા માટે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતાં અને ત્યાંથી વનતારાની મુલાકાત લઇ ઉજવણીના વિવિધ કાર્યાક્રમોમાં જોડાયા હતાં.

​​​​​​​

 તદુપરાંત બોલીવુડની જાણીતી સિંગર ખુશી કપુર પણ ગઇકાલે બપોર બાદ જામનગર એરપોર્ટ પર પહોંચી વનતારા ખાતે જવા રવાના થયા હતાં અને ઉજવણીના કાર્યક્રમોમાં જોડાઇને પોતાનું પરર્ફોમન્સ પણ રજૂ કર્યુ હતું જેના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application