જામનગર ગ્રામ્ય પંથકમાં બજરંગપુર ગામના પાટીએથી ગુજરાતમાં ચાલતી કાગળ પરની દારૂબંધી અને ગામડે ગામડે મંડાયેલા દારૂના અડા અને હાટડા બંધ કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દારૂના દુષણને લીધે જામનગર ગ્રામ્ય તેમજ સૌરાષ્ટ્રના ગામડા બરબાદ થઈ રહયા છે.
ગામડુ ગામડે ખેશી દારૂની ભઠ્ઠીઓ અને અડા ધમધમી રહયા છે.પોલીસ અને તંત્રની મીઠી નજર હેડળ દારૂના સ્ટેન્ડ ચાલી રહયા છે. પરપ્રાંતીય ખેત મજુરો,પવન ચકકીમાં કામ કરતા મજુરો,સોલાર પ્રોજેકટોમાં કામ કરતા મજુરોમાં દેશી દારૂનુ દુષણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહયુ છે.જેના કારણે સાંજે અંધારૂ થતા ગામડાના માણસોનુ બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહયુ છે.જેના કારણે ગામડાના લોકોમાં રોષ ફાટી નીકળયો છે. ગામડાના સ્થાનીક યુવાનોમાં પણ દારૂનુ વ્યશન ધર કરતુ જાય છે. જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
