રાજકોટમાં રહી કોલેજમાંનો અભ્યાસ કરતી યુવતી વેકેશનમાં વતન જસદણના કાળાસર ગામે ગઈ હતી ત્યારે વાડીમાં આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મળતી વિગત મુજબ મૂળ જસદણના કાળાસર ગામની અને રાજકોટમાં રૂમમાં રાખી કોલેજનો અભ્યાસ કરતી પ્રિયા ભરતભાઈ સાકરીયા (ઉ.વ.19)ની યુવતીએ ગઈકાલે વાડીએ આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને કુવામાંથી બેભાન હાલતમાં બહાર કાઢી 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા જસદણ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. તેણીના પિતા ખેતીકામ કરે છે. પુત્રીએ ક્યાં કારણોસર પગલું ભર્યું પરિવાર પણ જાણતો ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPGVCLને વર્ષમાં સસ્તા ભાવે ૩૯૧.૨૫ મિલિયન યુનિટ સોલાર વીજળી પ્રાપ્ત થઈ
May 08, 2025 03:45 PMસમગ્ર ભાવનગર જિલ્લામાં છવાયો અંધારપટ્ટ
May 08, 2025 03:43 PMસોનું ફરી તૂટયું: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧ હજાર ઘટીને ૯૯,૭૦૦
May 08, 2025 03:40 PMપોરબંદરમાં ૧૯૬૫ના યુધ્ધના દસ્તાવેજી પુરાવાએ જૂની યાદ કરી તાજી
May 08, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech