સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિ
પ્રતિવર્ષની માફક શહેરની ૧૫૦૦ કરતાં વધુ સભ્ય સંખ્યા ધરાવતી પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ -૨ દ્વારા ‘ વેલકમ નવરાત્રિ’ ની રંગદર્શી ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રીમતી નિશાબેન અસ્વારના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સાંસદ પૂનમબેન માડમે દીપ પ્રાગટ્ય કરી શુભકામના પાઠવી હતી. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ , કોર્પોરેટર સરોજબેન વિરાણી તથા સ્પોન્સરશ્રીઓએ ઉપસ્થિત રહી વિજેતાઓને પુરસ્કાર વિતરણ કર્યું હતું. જામનગરની સુસંસ્કૃત મહિલાઓએ મોટી સંખ્યામાં આ રાસરાત્રિની રમઝટ માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech