જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિભાજી સ્કુલ સામે આવેલી જગ્યામાં તિબેટયનો દ્વારા ગરમ કપડાનુ વેચાણ કરવામાં આવે છે અને લગભગ 3 થી 4 મહિના સુધી આ માર્કેટ ખુલ્લી રહે છે. જામનગરનાં જાણીતા ક્રિકેટર અજય જાડેજાએ આ માર્કેટનું ઉદઘાટન કર્યુ હતુ વર્ષોથી જામ સાહેબ શત્રુશલ્યાજી દ્વારા તિબેટયન લોકોને ગરમ કપડા વેચવા માટે જગ્યા આપવામાં આવે છે. આમ ફરીથી આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સ્ટેટમેન્ટથી ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પર ખતરો મંડરાયો
May 22, 2025 11:07 AMમોરબીના નિવૃત્ત પ્રોફેસરે પોરબંદરમાં પર્યાવરણની ધૂણી ધખાવી
May 22, 2025 10:58 AMજુઓ આદિતપરા ગામમાં કઈ રીતે વરસ્યો વરસાદ
May 22, 2025 10:55 AMહિરલ બા જાડેજા ના બે દિવસના રિમાન્ડ થયા મંજૂર
May 22, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech