દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ખાતે વિકાસ સપ્તાહ ઉજવાયો

  • October 14, 2025 10:51 AM 

રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ સુશાસનના ૨૪ વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. એ અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બજાણા ગામે વિકાસ રથનું આગમન થતાં ઉજવણી કરવામાં આવી હતી.

​​​​​​​કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહીતિ આપતી રસપ્રદ વિડિયો દર્શાવવામાં આવી હતી. વધુમાં વૃક્ષારોપણ, ભારત વિકાસ પ્રતિજ્ઞાવગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application