જેના ભાગરૂપે જામનગર ટપાલ વિભાગ દ્વારા જામનગર અંને દેવભૂમિ દ્વારકામાં રહેતા પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આધાર અને પેન્શન ડિટેલ્સ જણાવી, ૭૦ રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવી બાયોમેટ્રિક આપી અને ડિજિટલ જીવન પ્રમાણપત્રની પ્રોસેસ કરી શકશે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર બનવાની પ્રક્રિયા પૂર્ણ થવા પર પેન્શનરને તેમના મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ એસએમએસ આવશે અને પ્રમાણપત્ર એક દિવસ પછી https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ઓનલાઇન જોઈ શકાશે. તેમ જામનગર ડિવિઝન પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: ગોરધનપર પાટિયા પાસે ખાનગી બસના ચાલકે નગરસેવિકાને અડફેટે લેતા અકસ્માત
May 21, 2025 12:30 PMજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech