ભાણવડમાં શિક્ષણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ચીજવસ્તુઓનું વિતરણ

  • October 26, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ વિસ્તારમાં શિક્ષણની સાથે દયા, કણા અને માનવતાનો સંદેશો આપતી આગાખાન એજયુકેશન એન્ડ સર્વિસ ઇન્ડીયા સ્કુલ દ્વારા અનાજ કપડા અને શિક્ષણને લગતી ચીજવસ્તુઓ પ્રથમ એકત્ર કરી હતી અને બાદમાં આ તમામ ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરતી સેવાભાવી સંસ્થા રોબીનહુડ આર્મીને અર્પણ કરી હતી. તસ્વીરમાં શાળાનાં મુખ્ય સંચાલીકા હસીનાબેન સોમાણી પાસેથી ચીજવસ્તુઓ સ્વીકારતા રોબીનહુડ આર્મીના સેવાભાવી સભ્યો નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application