જામનગર જિલ્લા મહિલા કોંગ્રસ ના અધ્યક્ષ કૃપાબા જાડેજા તેમ જ જીલ્લા મહિલા સેવાદળ પ્રમુખ રોશન બેન નાઈ એજામજોધપુર તાલુકાના લલોઈ ગામ ની મુલાકાત લીધી હતી અને ગામ ને મુશ્કેલી પડતા પ્રશ્નો ને વાચા આપી યોગ્ય કરવા માંગ કરાઈ હતી જેમાં બે વર્ષ થયા ગામમાં સ્ટ્રીટ લાઈટ નો પ્રશ્ન અધ્ધર તાલ છે આંગણવાડી ઇમારત યોગ્યનથી બાળકોને વુક્ષ નીચે બેસાડવામા આવે છે વિધાર્થી એ માટે ધો. ૮ પછી તાલુકા મથકે અભ્યાસ કરવા જવા માટે બસ વ્યવસ્થાનો અભાવ છે ૧ થી આઠધોરણ વચ્ચે માત્ર પાંચ જશિક્ષક છે હોય વિધિર્થીઓને પુરતો અભ્યાસ આપી શકતો નથીપીવા નાપાણી છોડનાર ને ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવવાના બદલે લોકો પાસેથી ઘરદીઠ પૈસા ઉધરાવી પૈસા ચુકવાય છે ભૂગર્ભ ની ગટર ઓન લાઈન બોલે છે પણ હકીકતમાં ગામમાં ગરર નથી તેવો આક્ષેપ જીલલા કોંગ્રસમહિલા અધ્યક્ષ દ્વારા કરાયેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ RPFના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીની પ્રમોશન સાથે સિકંદરાબાદ બદલી
November 24, 2026 07:31 PMબોલરોની ધોલાઈ કરી, રેકોર્ડ થયા ચકનાચૂર: વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સનું રહસ્ય ખોલ્યું
November 24, 2026 06:59 PMટાટા કાર અને SUV ખરીદવી મોંઘી થશે, 1 ડિસેમ્બરથી કિંમતો વધશે
November 24, 2026 06:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
