જામનગર શહેરમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસોના ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવાસ યોજનાની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને ચાવી અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં લાભાર્થીઓને ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationક્રૂડ ઓઇલના ભાવમાં 20 ટકાનો ઘટાડો, પેટ્રોલ- ડીઝલ સસ્તા થવાની આશા વધી
May 05, 2025 10:35 AMયુએસ ડોલર ખરાબ રીતે પટકાશે: વોરેન બફેટની ચેતવણી
May 05, 2025 10:34 AMઆઈપીએલ 2025 : પ્લેઓફ માટે 8 ટીમોની આશા જીવંત, સીએસકે, રાજસ્થાન રોયલ્સ બહાર
May 05, 2025 10:25 AMકાનપુરમાં 6 માળની ઇમારતમાં ભીષણ આગથી 6 ભડથું
May 05, 2025 10:23 AMટ્રમ્પ વહીવટીતંત્ર સાથે અદાણીની ટીમે કરી મુલાકાત: લાંચ કેસને પડતો મૂકવા કવાયત
May 05, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech