પ્રમુખ તરીકે સંજયભાઈ જોશી રીપીટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં વકીલ બાર એસોસિએશનની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.
ખંભાળિયા બાર એસોસિએશનના વર્ષ 2025 ના પ્રતિનિધિઓ માટે યોજાયેલી ખાસ બેઠકમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે વધુ એક વખત સિનિયર એડવોકેટ સંજયભાઈ જે. જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કે.જે. ઉપાધ્યાય અને એસ.એ. ભંડેરી, સેક્રેટરી તરીકે એસ.એલ. માતંગ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જે.ડી. છેતરીયા, લાઇબ્રેરીયન તરીકે એસ.એચ. જાડેજા અને ખજાનચી તરીકે આર.એમ. જામની નિમણૂક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech