જામનગરમાં દાઉદી વ્હોરા સમાજે રંગમતી નદી પુનરોદ્ધાર પ્રોજેક્ટમાં સહયોગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા સાથે ભાગીદારી કરી છે. આ પ્રોજેકટ અંતર્ગત ભાગીદારીના પ્રારંભરૂપે, સ્થાનિક સમાજના સભ્યો દ્વારા જામનગર મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીના નેતૃત્વમાં રંગમતી નદી ખાતે સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફાઇ બાદ એક ઔપચારિક સમારોહ યોજાયો હતો. જામનગર દાઉદી વ્હોરા સમાજના એક વરિકષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે, પરમ પાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે હંમેશા અમને જે શહેરમાં આપણે રહીએ છીએ ત્યાં રચનાત્મક યોગદાન આપવા માટે માર્ગદર્શન આપ્યું છે.
રંગમતી નદીના પુનરોદ્ધારમાં સહયોગએ જામનગર પ્રત્યેની અને આવનારી પેઢીઓ પ્રત્યેની અમારી જવાબદારી દર્શાવે છે. જેઓ તેમના પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા માટે આ નદી પર નિર્ભર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
