વાડીના શેઢા તકરારમાં કુટુંબી ભાઈઓએ ભાઈને માર માર્યો

  • June 05, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર તાલુકાના વરલ ગામે રહેતા ભરતભાઈ નામના યુવાનને તેના કુટુંબી ભાઈઓ સાથે વાડીના શેઢા તકરાર ચાલતી હોય તે લઈ દુધ લેવા જતા હતા ત્યારે વિપુલ અને રવિ નામના બે શખસોએ  હુમલો કરી પાઈપના ઘા મારી દેતા ભરતભાઈને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application