પંજાબની કેટરિનાથી ફેમસ શહેનાઝ ગિલે કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી છે. શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા પર નવી લક્ઝરી મર્સિડીસ કારનો ફોટો શેર કર્યો છે આ સાથે એક ઈમોશનલ નોટ પણ લખી છે.
શહેનાઝ ગિલે પોતાની ડ્રીમ કાર ખરીદી છે. તેમણે બ્લેક રંગની ઓડી જીએલએસ ખરીદી છે, જેની કિંમત ભારતમાં 1.34 કરોડ રૂપિયાથી વધુ છે. શહેનાઝે સુંદર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું સપનાથી લઈ ડ્રાઈવવે સુધી, મારી મહેનતના હવે આ 4 પૈંડા છે.આજે ખુબ ખુશ છું. વાહેગુરુ તેરા શુક્ર
શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે.અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પણ શહેનાઝને શુભકામના પાઠવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં મર્સિડિસ-બેન્ઝ જીએલએસ ની એક્સ-શોરૂમ કિંમત સામાન્ય રીતે આ મુજબ હોય છે. બેઝ મોડેલની કિંમત રૂ. 1.34 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડેલની કિંમત રૂ. 1.39 કરોડ સુધી જાય છે. GLS પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની ઊંઘ હરામ: અડધીરાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિયુક્તિ
May 01, 2025 02:12 PMજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, ચાર કરોડથી વધુના વિકાસ કામો મંજૂર
May 01, 2025 01:17 PMભાણવડ: એશીયન યોગાસન ચેમ્પિયનશીપમાં હાલારનો હિરલો ઝળક્યો
May 01, 2025 01:10 PMજામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ
May 01, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech