સલાયા નગરપાલિકા ચૂંટણીને ધ્યાને લઈ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને અશાંતિ ન ફેલાય તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાના હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી-એસઓજી તથા સલાયા મરીન પોલિસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફલેગમાર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજીને સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech