બેડી નાકા, પીઠડનગર, સુભાષપરા, સીટી આર્કેડ ખાતે એલસીબીના દરોડા : ૬૩ બોટલ અને ૧૭૬ ચપટા તથા મોબાઇલ કબ્જે
જામનગર શહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ એલસીબીની ટુકડીએ વિદેશી દારૂ અંગે દરોડા પાડીને ચાર શખ્સોને નાની મોટી બોટલો સાથે પકડી લીધા હતા જેમાં સપ્લાયરોની સંડોવણી ખુલી હતી, શહેરના કેવી રોડ ખાતે એક મકાનમાં ૩૧ બોટલ, પીઠડનગરમાં ૩૦ બોટલ, સુભાષપરામાં ૧૭૬ શરાબના ચપટા તેમજ સીટી આર્કેડ પાસે બે બોટલ દારૂની જપ્ત કરવામાં આવી હતી.
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે જામનગર શહેરમાં બેડીનાકા પાસે કેવી રોડ ઉપર જાહેર સોચાલયની સામે રહેતા જગા કચરા કોળીના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આ સમયે તેના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૧ નંગ દારૂની બોટલો કિ.૧૯,૧૩૧ મળી આવતા પોલીસે દારૂ કબજે કર્યો હતો. આ દરોડા સમયે આરોપી હાજર મળી આવતો ન હતો જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech