આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ ૧લી મેના દિવસે ધાર્મિક સ્થળોની સફાઈ સિહોરના અતિ પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ થયેલા એવા ગૌતમેશ્વર મહાદેવ મંદિરની સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મંદિરની ફરતે તેમજ આજુબાજુ દરેક જગ્યાએ સફાઈ કરવામાં આવી હતી.આમ સર્વોત્તમ ડેરી હમેશા રાષ્ટ્રીય સામાજિક તેમજ લોકોપયોગી કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે. લોકોપયોગી કાર્ય કરી રાષ્ટ્રના કાર્યમાં મદદરૂપ થઇ સર્વોત્તમ ડેરી દ્વારા નાનામાં નાણા માણસને વિકાસકાર્યમાં જોતરી તેનો વિકાસ કરવાની તેમની હંમેશ માટેની નેમ રહેલ છે.
Hand Sanitization Campaign at Religious Places by Sarvottam Dairy
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech