ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગમી તા.૨૪ ના રાત્રે જામનગર આવી પહોંચનાર છે. ત્યારે સમગ્ર શહેર - જિલ્લાના વિવિધ સરકારી વિભાગો જરૃરી વ્યવસ્થા મા વ્યસ્ત બન્યા છે.
આજે શહેર નાં પ્રદર્શન ગ્રાઉન્ડ માં ખડકાયેલી ઝૂંપડપટ્ટી ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવી હતી, અને તમામ ઝૂંપડાઓ દૂર કરી ત્યાં રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech