જામનગરના સત્યમ કોલોની ખાતે આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટ રુમ નં. ૩૦૧ ખાતે રહેતા કિંજલબેન તુષારભાઇ જોશી (ઉ.વ.૨૨) નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન અવાર નવાર નાની નાની વાતોમાં વાંક કાઢીને બોલાચાલી કરી અપશબ્દો કહી મારકુટ કરીને શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપવામાં આવતા તેણી દ્વારા ગઇકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તુષાર નિકેશ જોશી, સસરા નિકેશ શામજી જોશી, સાસુ રીટાબેન, નણંદ ધારાબેન રહે. બધા ૪૯-દિ.પ્લોટ શંકરટેકરી વિસ્તારની સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech