વરવાળાના ઉર્ષમાં ઉપસ્થિત રહેવા દ્વારકાધીશ જગત મંદિરને પાઠવ્યુ આમંત્રણ

  • May 16, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
વરવાળામાં સૂફી સંત અબ્બાબાપુના ઉર્ષનો પ્રારંભ દ્વારકા નજીક આવેલા વરવાળામાં સૂફી સંત અબ્બાબાપુની દરગાહે વાર્ષિક ઉર્ષ શરીફનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ દ્વારકાધીશ જગતમંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં પુષ્પહાર અને પ્રસાદી અર્પણ કરી ઉર્ષમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. દર વર્ષે યોજાતા આ ઉર્ષમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. આ કાર્યક્રમ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યો છે. સૂફી સંત અબ્બાબાપુની દરગાહ વર્ષોથી કોમી એકતાનું પ્રતીક રહી છે. આ સ્થળે દર વર્ષે બંને સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક હાજરી આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application