વોકરીમાં સી.સી.રોડ અે મુખ્ય બાયાસા ધૂળ-માટી ાખી બુરાયા
જામ જોધુર શહેરો મુખ્ય બાય ાસ ધ્રાફા ફાટક બાલવા રોડ વચ્ચે અતિશય ઠેક ઠેકાણે ખાડા ડી ગયા છે આરોડ ઉરજ સ્કુલ સરકારી હોસ્ીટલ તેમજ માર્કેટિંગ યાર્ડ આવેલ છે અે રોડા કાંઠે અે વિકસિત તી સોસાયટી તેમજ વિવિધ જ્ઞાતિા સમાજી વાડીઓ આવેલ છે અે ઉલેટા જામ જોધુર રાજકોટે જોડતો આ મુખ્ય બાય ાસ રોડ છે જેી અહિ આ બાય ાસ રોડ ઉર વાહોી સતત અવર જવર રહે છે ણ આ ઠેર ઠેર યેલ ખાડાઓી વાહ ચાલકો અતિ ત્રાસી ગયા છે રજુઆતો ણ કરાઈ છે ત્યારે વ યિુક્ત ગર ાલિકા બોડી દ્વારા આરોડ ઉર ાકી રીતે ખાડા બુરવાી બદલે જુી ધૂળ માટી ખાલી ાખી રહ્યા છે ત્યારે આ રીતે કામ ાય તો ધૂળ માટી ઉડી જાય અે ચાલતા વાહો ા ઉલાળાી ધુળ માટી તો આઠ દશ દિવસમાજ ીકળી જશે ત્યારે આ ખોટી રીતે ાણા મજૂરોો વ્યવ કરવાા બદલે કાયમી રીતે ખાડા બુરાય તે રીતે ાકી રીતે કાકરી ાખી ડામર ી ખાડા બુરાવા જોઈએ કાચુ કામ કેટલા દિવસ ચાલે ?ત્યારે શહેરમાં વોકરીમાં ગરાલિકા દ્વારા સી.સી રોડ કરવામાં આવેલ છે ત્યારે આ બાય ાસ રોડ તો શહેરો ધબકતો રોડ હોય અહિ આ રોડા ખાડા બુરવા લોટ ાણીે લાકડા જેવી ીતી કેમ શહેરા સતાધીશો દ્વારા કરાઈ છે તેવો આક્ષે આ વિસ્તારા રહીશ દ્વારા કરાઇ રહ્યો છે ત્યારે વરસો હેલા શહેરા પ્રવેશ ગેટ ર લખાયેલ સુત્ર આણું જામ જોધુર જાજરમા જામ જોધુરુ સૂત્ર છેલ્લા વરસોમાં ર્રિક જઈ રહેલ છે કેમકે છેલ્લા વરસોમાં ગરાલિકાો વહીવટ હંમેશા ચર્ચિે ચાકડે ચડ્યો છે ત્યારે વ યિુકત સતાધીશો વહીવટારદર્શક બાવશે કે કેમ જોકે સતાધીશો દ્વારા વિવાદે કારણે હજુ કારોબારી સમિતી સહિતી સમિતી સતાી સાઠમારીી ખેંચતાણ માંરચી શકી ી ત્યારે હજી આગામી દિવસોમાં ટેન્ડરઅે કોન્ટ્રાક્ટ ફાળવણીા કામમાં ણ ખેંચતાણ રહેશે તો લોકોા વિકાસ કામો ક્યારે શે તેવી ચચર્િ જાગીછે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech