ફાગણના પ્રારંભે ઉઘડતી બજારે આજે જામજોધપુર યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક થવા પામી છે, સાથોસાથ અન્ય જણસોની પણ આવક થવા પામી છે, ગત સપ્તાહથી જ જણસોની આવકમાં વધારો થવા પામ્યો છે, જામજોધપુર યાર્ડમાં ખેડૂતોને સારા એવા ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ આવક જામજોધપુર યાર્ડમાં થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech