મહારાષ્ટ્રની ચુંટણીના વિજયને વધાવતુ જામનગર શહેર ભાજપ

  • January 17, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રની સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની યુતીનો ભવ્ય વિજય થતા જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આાવી હતી.



 શહેર કાાર્યલય ખાતે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહરે ભાજપ અઘ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઇ ખીમસુરીયા  ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, મહામંત્રી વિજયસિંહ જેઠવા નેતા આશિષભાઇ જોષી, ચેરમેન નિલેષભાઇ કગથરા, શિક્ષણ સમિતી ચેરમેન પરસોતમભાઇ કકનાણી, પુર્વ ધારાસભ્ય , પુર્વ પ્રમુખો, પુર્વ મેયરો, કોર્પોરેટરો સહિતના સભ્યો ઉપસ્થિતિં રહ્યા હતા અને ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application