જામનગરની સંસ્થા બોધીસત્વ ટ્રસ્ટ દ્વારા આવનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે વર્ગો શરુ કરેલા છે, જેનો મંગલ પ્રારંભ ગઈકાલથી કરવા માં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જામનગર શહેર ના એસ.સી.એસ.ટી. સેલના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નૈનાબેન ગોરડીયા ઉપસ્થિત રહેલા હતા. જેઓની સાથે જામનગર પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. તરુણ ચાવડા તથા મરીન કમાન્ડો જયસુખભાઈ વાઘેલાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં તેઓને પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા સંબંધે તૈયારી માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ તકે બોધીસત્વ ટ્રસ્ટના મેમ્બરો દ્વારા મહિલા ડીવાયએસપીને બાબાસાહેબનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMઉપલેટામાં સ્વ. નર્મદાબેન સીણોજીયા ની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
May 20, 2025 05:01 PMરાજકોટ : પોલીસ પર પથ્થરમારો અને વાહનમાં તોડફોડ કરનાર 20 આરોપીની ધરપકડ
May 20, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech