જામનગર : પ્રજાસત્તાક પર્વ પર રૌશનીમાં છવાયા રાષ્ટ્રધ્વજનાં રંગો

  • January 28, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં ઐતિહાસિક સ્થાપત્યો - સાત રસ્તા સર્કલ પર દેશભક્તિનો ઝળહળાટ


જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ રણમલ તળાવ, ભૂજીયા  કોઠા સહિતનાં ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રૌશનીથી ઝળહળી ઉઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો.



તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભૂત લાઇટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા.

​​​​​​​


 અને ઓવરબ્રીજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઇમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઇટીંગમાં રાષ્ટ્રધ્વજનાં રંગો ઝળહળી ઉઠ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application