જામનગરની બે સગી બહેનો જીલ - જીનલ મકવાણાએ દુબઈમાં ભારતનો ઝંડો ફરકાવ્યો

  • April 29, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુબઈમાં બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું તા ૨૪.૪.૨૦૨૪ ના દિવસે આયોજન થયું હતું, જેમાં ૨૦ થી પણ વધારે દેશોએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબની સ્ટુડન્ટ જિલ મકવાણા અને જીનલ મકવાણાએ ભાગ લીધો હતો, અને બંને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું, સમાજનું અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું હતું. વિજેતા બહેનોને લાયન્સ કરાટે ક્લબના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નિતેશ મકવાણાએ તાલીમ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application