જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા જખ બૌતેરા ડાડા નાં પવિત્ર પટાંગણમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડ નાં ક્ષત્રિય સંઘાર સમાજના ઇષ્ટદેવ શ્રી જખ બૌતેરા ડાડા ની પહેડી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવા સુદ છઠ્ઠ ને સોમવાર તા,9-9-2024 સવારે 7 વાગ્યે મહાઆરતી, સવારે 10 વાગ્યે ધ્વજારોહણ અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ નું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડ નાં ક્ષત્રિય સંઘાર સમાજના જ્ઞાતિજનો ને દર્શન તેમજ પ્રભુ પ્રસાદ નો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે તેવું શ્રી જખ બૌતેરા પહેડી સમિતિ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech