જામનગર : સાતરસ્તા સર્કલ પાસે ડામર બનાવવા કાંકરી નાખતા અનેક વાહનો ફસાયા: ટ્રાફીક જામ

  • October 14, 2025 11:37 AM 

જામનગર શહેરમાં ફલાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જે હવે પૂર્ણતાના આરે છે ત્યારે સાતરસ્તા સર્કલ પાસે ડામર રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે તે માટે પહેલાથી કાંકરી નાખી દેવામાં આવી હોય.

​​​​​​​

આજે અનેક વાહનો કાંકરીમાં ફસાયા હતાં, કોર્પોરેશને ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવી જોઇએ, કારણ કે કાંકરીને કારણે અનેક વાહનો ફસાતા ટ્રાફીક જામ થઇ ગયો હતો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application