દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફેબ્રુઆરી માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ.તન્નાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
સંકલન સમિતિની બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન ઉપરાંત સી.એમ. ડેશબોર્ડ તેમજ વિભાગવાર કામગીરીના આંકડાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ અને પ્રોજેક્ટ્સની પ્રગતિ વિશે ચર્ચા કરીને જરૂરી તાકીદ કરવામાં આવી હતી.
ઉપરાંત વિવિધ પ્રશ્નોની ક્રમશઃ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નેશનલ હાઇવે, પી.જી.વી.સી.એલ., સિંચાઇ, પાણી પુરવઠો, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના વિવિધ વિભાગોને લગત પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી સંકલન કરીને કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ કલેક્ટરઓ તેમજ વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech