રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા.
રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બનાવવામાં આવતી વાનગીઓનો સ્વાદ ગ્રહણ કરી ભોજનની ગુણવત્તાની ખાતરી કરી હતી.
શાળા દ્વારા શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે જાણકારી શાળાના આચાર્ય પાસેથી મેળવી હતી. શાળામાં નિર્માણાધિન બાંધકામ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી સર્વે પી.એસ.જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application28 માર્ચથી શરૂ થશે આઇપીએલ 2026, ટી-20 વર્લ્ડ કપ ફાઇનલની વચ્ચે જાહેરાત
March 08, 2026 06:41 PMપાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, છતાં કરોડો રૂપિયા મળશેઃ જાણો ICC દરેક ટીમને કેટલા રૂપિયા આપશે
March 08, 2026 05:54 PMટોસ પહેલા ભારતની પ્લેઇંગ-11 ટીમ જાહેર થઈ; જુઓ કોને તક મળી
March 08, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
