જામનગર : બેડેશ્વરમાં તિનપતીની મોજ માણતા ચાર શખ્સની અટક

  • February 28, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બેડેશ્વર​​​​ મીલ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ૪ શખ્સોને રોકડ સાથે પકડી લેવાયા હતા.

બેડેશ્ર્વર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડીને તિનપતી ખેલતા પાણાખાણ ગરીબનગરના રફીક સીદીક બુચ, બેડેશ્ર્વરના રમઝાન ઓસમાણ સફીયા, હાજી ઉમર ગજજણ અને ઓસમાણ જાનમોહમદ સફીયા નામના શખ્સોને રોકડા ૧૧૨૦૦ અને ગંજીપતા સાથે દબોચી લેવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application