જામજોધપુરનાં સોગઠી ગામે સેવાનિવૃત્ત પુરસ્કૃત ફૌજીને વતનમાં ભવ્ય આવકારસહ સન્માન
જામનગર જિલ્લાનાં સોગઠી ગામનાં વતની જે.ડી.સાગઠીયા ઇન્ડીયન આર્મીમાં ૨૦ વર્ષ ફરજ નિભાવી છેલ્લે લેહ લદાખ ખાતે ફરજ પૂર્ણ કરી સેવા નિવૃત્ત થતાં વતનમાં તેમનો ભવ્ય સ્વાગત સમારંભ યોજાયો હતો.
પાંચ બહેનોનાં એકનાં એક ભાઇ એવા જે.ડી. સાગઠીયાએ દેશની રક્ષા માટે જીવન સમર્પિત કર્યુ હતું. વર્ષ ૨૦૧૮ માં સૈન્યમાં તેમની સેવાઓ બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
દેશની સરહદોની રક્ષા કરી વતનનું નામ ઉજળું કરનાર સપૂતને વતન સોગઠીમાં ભરપૂર પ્રેમ અને આદર પ્રાપ્ત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખરેખર ૫૦૦ રૂપિયાની નોટ બંધ થઇ જશે? સોશિયલ મીડિયા પર મેસેજ થયા વાયરલ
May 05, 2025 11:24 AMમેઘપર ગામની સગીરાને ઉઠાવી જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝબ્બે
May 05, 2025 11:23 AMઅનંત-રાધિકા હરિદ્વાર પહોચ્યા,હર કી પૌડી પર સજોડે લીધા માં ગંગાના આશીર્વાદ
May 05, 2025 11:22 AMઅફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહે પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપી
May 05, 2025 11:16 AMચંગા પાટીયા પાસે કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ પકડાયો
May 05, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech