શહેરના આઝાદનગર વિસ્તારમાં છરી સાથે શખ્સનો ખુલ્લો આતંક

  • June 05, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વધુ એકવાર આવારા તત્વનો ખુલ્લે આમ આતંક  જોવા મળ્યો હતો. આઝાદનગર વિસ્તારમાં પૈસાની ઉઘરાણીના મામલે એક શખ્સ  ખુલ્લી છરી સાથે ઘસી આવ્યો હતો. અને એક મહિલાસહિત બે વ્યક્તિઓ  સાથે ઝધડો કરી હુમલાની કોશિશ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application