જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ની બાજુમાં આવેલા શ્રી સંધાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડા નાં પવિત્ર પટાંગણમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડ નાં ક્ષત્રિય સંઘાર સમાજ નાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડા ની પહેડી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. વિ.સંવત ર૦૮૧, ફાગણ વદ એકમ શુક્રવાર તા.૧૪/૦૩/૨૦૨૫ નાં શુભ દિવસે કરેલ છે. જેમાં તા.૧૪/૦૩/૨૦૨૫ ને શુક્રવારે સવારે ૧૦:૦૦ વાગ્યે ધ્વજારોહણ, સાંજે ૦૫:૩૦ વાગ્યે મહાઆરતી, સાંજે ૦૬:૩૦ વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે ૧૦:૦૦ વાગ્યે માણેકવાડા નું પ્રખ્યાત જય રામદેવ રામામંડળ નું આયોજન કરેલ છે તો આ તમામ ધાર્મિક પ્રસંગે સર્વે સૌરાષ્ટ્ર કચ્છ વાગડ નાં ક્ષત્રિય સંઘાર સમાજ નાં જ્ઞાતિજનો ને દર્શન તેમજ પ્રભુ પ્રસાદી નો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ શ્રી યક્ષ બૌતેરા પહેડી સમિતિ દ્વારા પાઠવવામાં આવે છે તેવું ઉપેન્દ્રભાઈ સંઘાર દ્વારા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech