પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ રિપેરિંગના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કાર્યને કારણે પોરબંદર–કાનાલુસ અને કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેનો પ્રભાવિત થશે. રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ ટ્રેનો ગોપ જામ અને કાનાલુસ સ્ટેશનો વચ્ચે 25 જાન્યુઆરી, 2026 સુધી આંશિક રીતે રદ રહેશે.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનોની વિગત:
1) ટ્રેન નંબર 59206 (પોરબંદર–કાનાલુસ લોકલ): તારીખ 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી પોરબંદરથી ઉપડતી આ ટ્રેન ગોપ જામ સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન ગોપ જામ થી કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજે સંસદમાં સ્પીકરના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, યુદ્ધ બાબતે જયશંકરનું નિવેદન
March 09, 2026 10:24 AM28 માર્ચથી શરૂ થશે આઇપીએલ 2026, ટી-20 વર્લ્ડ કપ ફાઇનલની વચ્ચે જાહેરાત
March 08, 2026 06:41 PMપાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, છતાં કરોડો રૂપિયા મળશેઃ જાણો ICC દરેક ટીમને કેટલા રૂપિયા આપશે
March 08, 2026 05:54 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
