જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરીના ભાગરૂપે સત્યમ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાને નડતરરૂપ વૃક્ષને કટીંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા પણ આ પ્રકારની કામગીરી કરાય છે ત્યારે ચોમાસામાં કોઇ વ્યકિતને વીજ શોક ન લાગે તે માટે તંત્ર દ્વારા ટ્રી કટીંગ કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech