જામનગરમાં દશેરા નિમિતે ભવ્ય રામસવારી નિકળી: લોકોએ કર્યુ ઠેર-ઠેર સ્વાગત

  • October 03, 2025 04:33 PM 

જામનગરમાં સિંધી સમાજ દ્વારા ગઇકાલે દશેરા નિમિતે નાનકપુરીથી એક ભવ્ય રામસવારી નિકળી હતી.



 જે હવાઇચોક, બર્ધનચોક, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ, લીમડાલાઇન થઇને સાંજે પ્રદર્શન મેદાને પહોંચી હતી, રામસવારીમાં રામ, રાવણ, હનુમાન, વિભીષણ, મેઘનાથ સહિતના પાત્રોએ સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું.

​​​​​​​

રામસવારીને સફળ બનાવવા ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application