બેંગલુરુ, 01 જાન્યુઆરી 2026: સંજય ઘોડાવત ગ્રુપ (SGG)ની વવમાનન શાખા સ્ટાર એરએ આજે 15 જાન્યુઆરી 2026થી અમલમાં આવતી અનેક નવી ડાયરેક્ટ તથા વન-સ્ટોપ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવાઓ દ્વારા અમદાવાદ અને દીવથી તેની નેટવકકમાં જોડાણ વધુ મજબૂત બનશે.
આ વવસ્તૃત ફ્લાઇટ શેડયૂલ સ્ટાર એરનું પ્રાદેવશક ધ્યાન પુનઃપુષ્ટ કરે છે, જેમાં ગુજરાત, મહારાષ્ર, ગોવા અને મહત્વપૂણક પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણ વધારવામાં આવ્યું છે. નવા ઉમેરાઓ સાથે, અમદાવાદ મહત્વપૂણક હબ તરીકે પોતાની સ્સ્થવત વધુ મજબૂત કરશે, જેમાં કોલ્હાપુર અને દીવ માટે ડાયરેક્ટ કનેક્ક્ટવવટી તેમજ દીવ મારફતે ગોવા (મોપા) માટે અનુકૂળ વન-સ્ટોપ જોડાણ ઉપલબ્ધ થશે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં સ્ટાર એરનાં ચીફ કોમર્સિયલ અને માર્કેટિંગ ઓફિસર ર્શલ્પા ભાટયાએ જણાવાયુ “આ નવી સેવાઓ ગુજરાતને એક મહત્વપૂણક બજાર તરીકે રાખવાના અમારા વયૂહાત્મક ધ્યાનને દશાકવે છે અને વિશ્વસનીય પ્રાદેવશક હવાઈ જોડાણ માટે વધી રહેલી માંગમાં અમારા વિશ્વાસને પ્રતીબીમ્બીત કરે છે. રૂટ્સના વયૂહાત્મક વિસ્તરણ અને ફ્લાઇટ ટિક્વન્સીમાં વધારો કરીને, અમે માત્ર પ્રવાસન અને વ્યવસાયક મુસાફરીને જ સમર્થન આપવાનું નથી, પરંતુ પ્રાદેવશક આર્થીક વિકાસ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપવા ઈચ્છીએ છીએ.” નવી ફ્લાઈટ 15 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે.
Flight No. Sector Departure Time Arrival Time S5 424 AMD-DIU 11:40 12:40 Days of Operations Flight Type Mon, Wed, Fri & Sun S5 425 DIU-AMD 17:30 18:30 Direct Mon, Wed, Fri & Sun Direct
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
