મુજબ મોરબી તાલુકા વિસ્તારમાં રહેતી એક મહિલાએ આરોપી સંજયભાઇ ગઢવી, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, રાજેશ કિશોરભાઇ સુમેસરા, ભુરો કિશોરભાઇ સુમેસરા, અજય જગદીશભાઇ ચૌહાણ, પીન્ટુ પરમાર, દીપો ગઢવી તા અજાણ્યા માણસો તપાસમાં ખુલ્લ ે તે બધા રહે.રફાળેશ્વર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દીકરા પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝગડો તા નુકશાન યેલ હોય જે કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી સંજય ગઢવીના બનેવી સાણંદભાઇને આપેલ હોય જે કાર રીપેર ઇ જતા વીમા કંપની તરફી રૂપીયા ઓછા મળતા તે બાબતે સાણંદભાઇ સો વાત કરતા તેનો ખાર રાખી આરોપી સંજય ફરીયાદિના ઘર પાસે પોતાની લાલ કલરની ગાડીમાં પીસ્તોલ જેવા હીયાર લઇ આવી અને તેની પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં તા કારમાં લાકડાના ધોકા, છરી, ધારીયા, લોખંડના પાઇપ જેવા હીયાર ધારણ કરી ફરીયાદીની છેડતી કરી ફરિયાદીને છરી વડે ઈજા કરી હતી તા સાહેદ મનહરભાઈ છરી વડે ઇજા કરી અને ફરિયાદીના પતિ ગીરધરભાઇને રીવોલ્વર જેવુ હીયાર બતાવી જાતી પ્રત્યે હડધૂત કરી મારી નાખવાના ઇરાદે ગાડી મો ચડાવાનો પ્રયત્ન કરતા ફરીયાદીની દીકરી રાધાબેન બચાવવા વચ્ચે પડતા તેને માામાં મુંઢ ઇજા યેલ અને આરોપીઓએ ફરીયાદિના એકટીવા મો.સા. રજી. નં.જીજે૩૬એઈ ૧૬૯૯ને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech