જામનગર : અંબીકા ગરબી મંડળમાં સિંદુર રાસે કરી જમાવટ

  • October 01, 2025 12:21 PM 

જામનગર શહેરમાં સુમધુર સંગીતના તાલ સાથે શાસ્ત્રીય સંગીતના સથવારે છેલ્લા ૬૧ વર્ષથી અંબીકા ગરબી મંડળમાં બાળાઓે રાસની રમઝટ બોલાવે છે, દેશભકિતની થીમ આધારીત ઓપરેશન સિંદુર અંતર્ગત બાળાઓએ એક દેશભકિતનો રાસ તૈયાર કર્યો છે.


જેમાં સૈનિકોના પહેરવેશમાં દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં આવે છે, આ રાસ જોવા માટે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે અને દેશભકિતના આ રાસે સારૂ એવું આકર્ષણ જમાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application