લાગી આવતા ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું : શોકની લાગણી
જામનગર તાબેના વિજરખી ગામમાં કામ અને ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વિજરખી ગામમાં રહેતી પુજાબા રાજભા કેર (ઉ.વ.૧૫) નામની તરુણી ઘરનું કામકાજ કરતી ન હોય અને ટીવી જોયા કરતી હોય જેથી તેણીની માતાએ આ બાબતે ઠપકો આપતા અને આ વાતનું મનમાં લાગી આવતા ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે વસંતબા રાજભાએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech