જામનગરમાં દિવાળીનો ઝગમગાટ શરૂ થઇ ચૂકયો છે, બજારમાં ખરીદીનો માહોલ છવાયો છે ત્યારે તોરણ, દીવડા, ઘર વપરાશની ચીજવસ્તુઓ, રંગોળી સહિતની અન્ય વસ્તુઓનું વેંચાણ થઇ રહ્યું છે.
ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા દીવડા સહિતની અન્ય હાથ બનાવટની ચીજો પણ વેંચાવા લાગી છે, દિવ્યાંગ બાળકોએ આ ચીજવસ્તુઓ બનાવવા ખુબ જ મહેનત કરી છે, આવનારા દિવસોમાં બજારમાં વધુ ખરીદીનો માહોલ જોવા મળશે, હાલ તો જામનગરની બજાર ગરમાગરમ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
