આસો માસની રઢીયાળ રાત એટલે શરદપૂર્ણિમા...

  • October 07, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસો માસની રઢીયાળી રાત એટલે શરદપૂર્ણિમા, નવરાત્રીની પૂર્ણાહુતી થઇ છે અને દિવાળી તહેવારોની રાહ જોવાઇ રહી છે ત્યારે ગઇકાલે શરદપૂર્ણીમાં ઉત્સવ ઉજવાયો હતો, ઠેર-ઠેર નવરાત્રી બાય બાયના કાર્યક્રમો પણ યોજાયા હતા, આ દિવસે ચંદ્ર પુર્ણ કળાએ ખિલી ઉઠે છે અને પૃથ્વી પર તેનું તેજોમય અૃમત વરસાવે છે.
​​​​​​​સવંતના દરેક માસની પુનમે ચંદ્ર તેનુ અલૌકીક તેજ પાથરે છે પણ આસો માસની પૂનમના દિવસે ચંદ્રનું તેજ કઇંક અલગ જ હોય છે અને તે દિવસે લોકો ઘરે ઘરે દુધ, પૌવા આરોગે છે, જામનગરમાં અનેક સ્થળે શરદ ઉત્સવના રાસ-ગરબા જેવા કાર્યક્રમો યોજાય હતા, તેમજ આકાશમાં ચંદ્રમાએ એક અલૌકીક દ્રશ્ય ધારણ કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application