સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક
દર્દીઓના વોર્ડમાં શ્વાન બેડ નીચે આરામ ફરમાવી રહ્યા છે
અનેક વખત રખડતા ઢોર પણ જી જી હોસ્પિટલમાં લટાર મારતા હોવાના વિડીયો સામે આવ્યા હતા
બેડ પર દર્દી અને બેડ નીચે શ્વાન સૂતેલા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
સીજી હોસ્પિટલમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ કુતરા અને રખડતા પશુઓનો ત્રાસ યથાવત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહવે અમેરિકા યુએઈ કરતા ભારતમાં વધુ કાળા સોનાની નિકાસ કરી રહ્યું છે
May 17, 2025 11:06 AMનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMરાજકોટ : કેસરી પુલ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
May 17, 2025 10:56 AMદ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા
May 17, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech