જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા ટ્રી કટીંગ...

  • November 29, 2024 11:58 AM 

પવન ચક્કી લાલપુર બાયપાસ માર્ગને ગૌરવ પથજાહેર કયર્િ પછી અને કમિશનરે આખા રોડની સ્થળ તપાસ કયર્િ પછી તાત્કાલિક તમામ રેકડીઓ રોડ પરથી ખસેડવામાં આવી અને છેલ્લા બે દિવસ થયા સાધના કોલોની નજીક રોડને એક્સાઈટથી વનવે કરીને આખા રોડ પર બંને સાઈડના ઝાડ કટીંગનું કામ બહુ મોટા પાયે ચાલુ કરવામાં આવ્યું છે, 10 થી 15 જેટલા ટ્રેક્ટર ઝાડ કટીંગ કરવાના ત્રણથી ચાર મશીન અન્ય વાહનો સાથે મહાનગરપાલિકાની મોટી ટીમ કામગીરી સખત કરી રહી છે ત્યારે એક સાઈડનો રોડ વન વે કરવાથી લોકોને મુશ્કેલી થાય છે, ટ્રાફિકથી પરેશાન ખરેખર તો આ મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર ઝાડ કટીંગ તથા અન્ય કામગીરી રાત દરમિયાન કરવી જોઈએ તેનાથી ટ્રાફિક ઓછો રાત્રે હોય તો લોકોને મુશ્કેલી ઓછી વેઠવી પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application