જામનગરના સુભાષ બ્રિજ નીચે નદીના પટ વિસ્તારમાંથી બે સગીરને બે નંગ ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી લીધા છે.
જામનગર માં ધરારનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાનું બાઈક ગત તાં. ૨૧ નાં પ્રદર્શન મેદાનની સામેના ભાગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.જે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.દરમ્યાન પોલીસ ને બાતમી મળી હતી કે, બે સગીર વયના છોકરાવ , નદી નાં પટ મા ચોરાઉ બાઈક સાથે હાજર છે.આથી પોલીસે દરોડો પાડી બે સગીર ને ઝડપી લીધા હતા.અને તેમની પાસે થી બે ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતાં. આ બંને ચોરાઉ બાઈક અંગે પુછપરછ કરતા એક બાઈક જામનગર મા પ્રદર્શન મેદાન પાસે થી અને બીજુ બાઈક બે માસ પહેલા રાજકોટ માંથી ઉઠાંતરી કર્યા ની કબૂલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'પૂછ્યા વગર મને જન્મ કેમ આપ્યો ?' યુવતીએ માતા-પિતા વિરુદ્ધ કેસ કર્યો દાખલ
May 15, 2024 06:28 PMમિસ્ટર એન્ડ મિસિસ માહીનું પહેલું ગીત થયું રિલીઝ,ચાહકોની આતુરતાનો અંત
May 15, 2024 06:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech