હાપા જલારામ મંદિરે પુ. સંતશ્રી જલારામ બાપા વિક્રમ સવંત ૧૯૩૭ મહાવદ દશમ બુધવારે વૈકુંઠવાસ થયા હત. ત્યારથી ગુજરાતી બાસ મુજબ મહાવદ ૧૦ના દિવસે જલારામ બાપાનો નિર્વાણદિન તેમજ જલારામ બાપાની ૧૪૩ મી પુણ્યતિથિ ૫-૩-૨૪ મંગળવારે પુ. જલારામ બાપાને હાપા જલારામ મંદિરે માનદમંત્રી કિશોરભાઇ પી. મજીઠીયા પુજારી જતીનમહારાજ કાન્તીલાલ મકવાણા, સદેવંત મકવાણા યોગેશભાઇ અઘ્યારુ, રાજુભાઇ, ગોરી અતુલભાઇ ભીડી, રાજભા જાડેજા તેમજ ઉપસ્થિત જલારામ ભકતોએ ભાવપુર્વક શ્રદ્ધાંજલી આપવામાં આવેલ. શ્રદ્ધાંજલી રુપે હાપા જલારામ મંદિરે જલારામ ધુન પ્રસાદ આરતી, તેમજ શનીભાઇ પંડયા, (લંડનવાળા) તરફથી પ્રસદ, હ. પરીક્ષીતભાઇ કેવલીયા તેમજ સાંજે દિપમાળા દ્વારા સંતશ્રી જલારામ બાપાને ખરા હ્યદયપુર્વક શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech