ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી નો કરાયો વિરોધ....
રાહુલ ગાંધી દ્વારા દિલ્હી AI સમિટ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસ દ્વારા તેની મૂળભૂત મુદ્રામાં આ વિરોધ કરવામાં આવેલ. કોંગ્રેસનો આ વિરોધ માત્ર એ આઈ નો નહીં ભારત ના વિકાસ નો પણ વિરોધ કોંગ્રેસ ના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ.
રાહુલ ગાંધી નો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, દંડક કેતન નાખવા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, યુવા મોરચા પ્રમુખ સહદેવ ડાભી, યુવા મહામંત્રી દુષ્યંત સોલંકી, કેતન કોટક, મહીલા મોરચા, અનુ મોરચા, કિસાન મોરચા, સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, શહેર સંગઠન ના હોદેદારો, કોર્પોરેટરો, સહિત કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
