જામનગર જિલ્લા પેન્શનર જોગ

  • May 09, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા પેન્શનર જોગ

તા.૧૨-૫-૨૬ મંગળવાર તથા ૧૩-૫-૨૬ બુધવારના રોજ સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી ઓનલાઇન જીવન પ્રમાણપત્ર મેળવવાનો કેમ્પ કચેરી જામનગર જિલ્લા પેન્શનર સમાજની કચેરી, લાલ બંગલો, સર્કીટ હાઉસ કવાટર્ર એ-૮ મુકામે રાખવામાં આવેલ છે. તો આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવવામાં આવે છે. દરેક આવનારે લાભાર્થીએ તેમની સાથે આધાર કાડૃ, તેમજ જ લીંક થયેલ મોબાઇલ હોય તે સાથે લાવવાનો રહેશે. બેન્કની પાસબુક જેમાં પેન્શન જમા થતું હોયતે તેમજ પી.પી. ઓ.બુક સાથે લાવવાની રહેશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application